Wednesday, 19 May 2021

BONSAI WITH AMIT RANA



"જ્યાં વૃક્ષ ત્યાં જીવન" 


હાલમાં તૌક્તે વાવાઝોડાએ ગુજરાતમાં ઘણી તારાજી સર્જીને ગયું છે . ગુજરાત ના ઘણાં પાકો અને વૃક્ષો નો સંહાર કર્યું છે.  માહિતી પ્રમાણે 50,000 જેટલા વૃક્ષનું આ વાવઝોડા એ નિકંદન કરી નાખ્યું છે. આ વૃક્ષોની જગ્યાએ નવા ઝાડ વાવતા ઘણો સમય નીકળી જાય .

 ત્યારે એક એવી  જાપાનીઝ  ટૅક્નિક છે જે વૃક્ષોનું તેના નાના કદમાં રાખી ઘરમાં કે ઘર પાસે તેને શુશોભિત માટે પણ રાખી શકાય. આ ટેક્નિક ને લોકો  દ્વારા એવું કહવામાં આવે છે કે આ ટૅક્નિક સૃષ્ટિ  અને કુદરતની વિરુદ્ધ છે .  તેમાં વૃક્ષોની જે સાઇઝ  હોય છે તેને બળજબરી રીતે કાપી , વારીને નવો આકાર આપવો કુદરત ને સાથે ચેડાં સમાન છે. 

પણ હું એવામાં માનતો નથી સાચે જ ......... 

અત્યારે શહેરીકરણ ના લીધે અમદાવાદ ,મુંબઈ ,કલકત્તા જેવા ગીચ શહેરોમાં વૃક્ષો ની ઉગાડવા માટેની જગ્યા દિવસે દિવસે ઘટતી થતી જાય છે . આજે મોટા મોટા બિલ્ડીંગો ના લીધે ગ્રીન બેલ્ટ ની પણ જગ્યા રહી નથી ત્યારે હું તો આવા બોનસાઈ પ્રકારની જાપાનીઝ તકનિકને મહત્વ આપીશ .  






બોનસાઈ શું છે ? 

બોનસાઈ એ મૂળ પરંપરાગત રીતે ચીન ની અને જાપાની ટૅક્નિક છે. તે એક માનવીમાં સંપૂર્ણ રીતે કુદરતી દ્રશ્ય પેદા કરવાની પરંપરાગત તકનિક છે. જે વાસ્તવિક જીવનના દ્રશ્યોની ભવ્યતા અને આકારની નકલ કરે છે. તેમાં એક વાસ્તવિક વૃક્ષને નાના બનાવી  એક આહલાદક અને નયનરમ્ય વાતાવરણ ઊભું  કરે છે. 



મારા દ્વારા બનાવેલી વડની બોનસાઈ :- 


 BONSAI -1 





BONSAI - 2 



આમ બોનસાઈ એક સૌંદર્યલક્ષી વાતાવરણ ઊભું કરવા માટે તેનું સર્જન કરાય છે. મોટી બિલ્ડીંગોમાં ઓછી જગ્યા હોવાને કારણે આવા નાની કદની બોનસાઈ બનાવી ઘરે હરિયાળું અને સુંદરમય વાતાવરણ નું સર્જન કરી શકાય .





ભવિષ્યમાં મારા દ્વારા નીચે પ્રમાણે દર્શાવ્યા પ્રમાણે એક બોનસાઈ કલબ પણ ખોલીશ જેથી ત્યાં આવી તકનિક ને લોકોને કેવી રીતે બનાવવી  તે શીખવાડી શકું ..  મારા દ્વારા તેના વિઝિટિંગ કાર્ડ તૈયાર થઈ ગયા છે. 









પ્રકૃતિપ્રેમી 
અમિત રાણા 
ENVIRONMENT ENGINEER 
CONTACT NO . :- 8460286892 





च्छायामन्यस्य कुर्वन्ति तिष्ठन्ति स्वयमातपे ।

फलान्यापि परार्थाय वृक्षाः सत्पुरुषाः इव ॥

Trees stand in sun and give shade to others. Their fruits are also for others. Similarly good people go through all hardships for welfare of others.



CO POWERED BY :- PARADISE INDIA 





2 comments:

  1. We do have some 15 to 20 Bonsai at my home in GNFC Township. We also gifted 10 to 15 Bonsai plant to our friends and relatives.

    ReplyDelete
    Replies
    1. please give me your contact number
      and whats your good name

      Delete

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...