અંકલેશ્વર માં પણ ધુળ ની ડમરીઓ સાથે ધૂરિયું વાતાવરણ ફૂકાયું હતું જેને લીધે આખા આકાશમાં ધુળ નું વાદળ છવાયેલું હતું . તેને લીધે ધૂળ ની સાથે સાથે ઘણો ઝડપી પાવન ફૂકાયો હતો. કેટલીક જગ્યા પર થોડો અને કેટલીક જગ્યા પર વધુ વરસાદ પડ્યો હતો
ચક્રવાત એટ્લે શું ?
ચક્રવાત ના કેન્દ્રમાં હલકું દબાણ ઉતપન્ન થાય છે અને કેંદ્રની બહાર ભારે દબાણ થાય છે.ત્યારે ચક્રવાત ની ઉત્પ્ટતી થાય છે.
પૃથ્વીની પરિભ્રમણ ને કારણે પવનો કેન્દ્રના હલકા દબાણ તરફ ગતિ કરીને આવે અને ચકરાવો લઈને જમીનસપાટી થી ઉપરની તરફ ઊંચે ચઢે છે. ત્યારે આવી ગતિ ઘડિયાળ ની વિરુદ્ધ દિશામાં ફરે છે.
તૌક્તે ચક્રવાત નું નામ મ્યાંનમાર દ્વારા અપાયું છે. મ્યાનમારની ભાષામાં આ ચક્રવાત નો અર્થ ' લિઝાર્ડ 'થાય છે
મારા ઘરની છત પરથી લીધેલો ફોટો :-
1) મારા ઘરના છત પરથી લીધેલો વીડિયો
2) હાંસોટના કતપોર ગામેથી લીધેલાવિડીયોની લીંક
3) અંકલેશ્વરના andada ગામનાસીમમાંથી લીધેલો વિડીયોની લીંક
No comments:
Post a Comment