Friday, 14 May 2021

Intense taukte cyclone come to India.( તૌકતે વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ ભારત અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે)

 એક કહેવત છે ને કે જ્યારે કુદરત રૂઠે ત્યારે તે મહાવિનાશ સર્જે છે. ભગવાને બનાવેલી આ સૃષ્ટિ વિવિધ જંગલોથી, પ્રાણીસૃષ્ટિ ,પશુ-પંખીઓ થી હરી ભરી બનાવી હતી પણ જ્યારે માનવી એ પોતાના લાભ માટે આવી સૃષ્ટિનું ખેદાનમેદાન કરી દીધું છે, ત્યારે ત્યારે સૃષ્ટિ કોપાયમાન બની છે. હાલમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે ત્યારે માનવી આજે ઓક્સિજન માટે વલખા મારી રહ્યો છે. ત્યારે કોરોના ની સાથે સાથે બીજું એક સંકટ આવી રહ્યું છે. તે સંકટ નું નામ છે, વાવાઝોડું તૌકતે. હવામાન શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજથી ૧૪ તારીખથી લઇને ૧૮ તારીખ સુધીમાં વાવાઝોડું તેનું સ્વરૂપ બનાવી રહ્યું છે આ વાવાઝોડું ૨૦૨૧ ની સાલ નો પહેલુ વાવાઝોડું છે.

 વાવાઝોડું સૌપ્રથમ કેરલના દરિયાકાંઠે ટકરાશે.

     ( ૧૪/૦૫/૨૦૨૧,.  ૧૪:૦૪ pm)

     (૧૫/૦૫/૨૦૨૧,.   ૧૨:૩૦ pm)

       (૧૬/૫/૨૦૨૧,  ૧૨:૩૦ pm)

    (૧૭/૦૫/૨૦૨૧.   ૧૨:૩૦ pm)

   આ વાવાઝોડું 18 તારીખે આપના અંકલેશ્વર, ભરૂચ ,સુરત, સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠે  તેની અસર વર્તાશે. વરસાદની સાથે સાથે પવન ફૂંકાશે.

નોંધ:- નીચેની લિંક પર ક્લિક કરો
👇👇👇👇👇👇👇👇👇👇


પ્રકૃતિપ્રેમી
અમિત રાણા
Contact no:- 8460286892

No comments:

Post a Comment

ગુજરાતનું પહેલું ઇકો વિલેજ- ધજ ગામ

વનરાજીથી શોભતુું માંડવીનું ધજ ગામ બન્યું દેશનું પ્રથમ ઇકો વિલેજ સ્માર્ટ વિલેજ, આદર્શ ગામ, ગોકુળિયું ગામ જેવા શબ્દો આપણા કાને અવા...